Halaji Tara Haath Vakhanu Lyrics - હાલાજી તારા હાથ વખાણું

Halaji Tara Haath Vakhanu Lyrics in Gujrati. હાલાજી તારા હાથ વખાણું is a famous Gujrati war song.  

અબ્જાણીયો જણીયો જંગલ માં વસે અને ઘોડા નો એ દાતાર,
પણ તૃઠ્યો રવાલજામ ને જ રે, એ એણે હાંકી દીધો હાલાર

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું,
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું,
હે... રાવણ સરીખો રાગીયો ને પરગટ મેરુ પ્રમાણ,
હાલાજી...

હે કમ ઢળે ભોમ હરધોડ પ્રાણ મુગટ અતિ પાયો,
દે સુરા વન જામ અંગે આપે પછડાયો,
હુઈ પતંકા હાંક ત્રુટી સિંધન સંચાના,
મરતા જોર મરદ એ તીરે અમંગલ તાણા,
હાલાજી...

હે ખ્યાકે ખુલી જાણ અંગે મેહેરણે અજાણી
પટ્ટી ભોળી પૂંઠ તખ્ત  ખાન મેલે તાણી
આગે ભાગ્યો જાય ભોમે અંતર નવ ભાંગે
આણે મન ઉચાટ  લેખ લખ દાવન લાગે
હાલાજી...

એ અસી બાજાવું ડાણી પવન વેગે પડકારી
ત્રુટી તારા જેમ ધીર કંકણ દજદાણી
બરછટ જોર મરણ ભીમ ભારત બછુંટો
પરે કોઢ  કર ટાઢ સંખલે વંકર ત્રુઈટો
હાલાજી...

એ કામ હંસ વેદ ચડ્યો વેદ પર સિંહ બિરાજે
સિંહે સાગર શિર ધર્યો તાપર પરડો ગિરિવર ગાજે
ગિરિવર પર એક કમલ કમલ બીચ કોયલ બોલે
કોયલ કે એક કીર કીર પર મૃગ હી ડોલે
મૃગે શશીધર સિંહ ધર્યો તાપર તો શેષ બિરાજે
કહે કવિજન સુનો ગુણીજન હંસ ભાર કિતનો સહે
રે ભાઈ હંસ ભાર કિતનો સહે 

Credit:

Lyricist :Traditional
Singer :Parthiv Gohil
Music Director :Traditional

For more Beautiful Song Lyrics

Info:

Halaji Tara Haath Vakhanu Lyrics in Gujrati. હાલાજી તારા હાથ વખાણું is a popular Gujarati war song that holds significant cultural and historical importance. This song is deeply rooted in the folk traditions of Gujarat and portrays the brave and valorous spirit of the Gujarati people. The lyrics of "Halaji Tara Haath Vakhanu" often narrate the heroic tales of warriors and their acts of courage on the battlefield. 

The song is accompanied by energetic and rhythmic music, which further enhances the emotional impact of the lyrics.

Halaji tara haath vakhanu,halaji tara hath vakhanu,halaji tara hath vakhanu lyrics,halaji tara haath vakhanu song,halaji tara,halaji tara hath vakhanu status,halaji tara haath,halaji tara haath vakhanu ke pati tara pagla,halaji tara hata vakhanu,halaji tara hal vakhanu,halaji,rajbha gadhvi halaji tara hath vakhanu,halaji tara hath vakhanu aditya gadhavi,aditya gadhavi halaji tara hath vakhanu,halaji tara hath dance,lyrics,patti tara pagla vakhanu.